સીએમ ભુપેન્દ્ર પટેલ/ ગાંધીનગર: આજે કેબિનેટની બેઠક મળશે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન અંગે ચર્ચા નાણામંત્રી દ્વારા રજૂ થનારા બજેટ અંગે ચર્ચા કરાશે નીતિ વિષયક બાબતો અંગે કેબિનેટમાં થશે ચર્ચા ઉનાળા દરમ્યાન પાણીની વ્યવસ્થા અંગે પણ ચર્ચા

Breaking News