Ahmedabad/ તપાસ સમિતિ સરકારને સોંપશે પીરાણા આગ દુર્ઘટનાનો રિપોર્ટ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ  – સમાચાર ટુ ધ પોઇન્ટ… અમદાવાદ પીરાણા આગ દુર્ઘટનાનો મામલો, આજે તપાસ સમિતિ સરકારને સોંપશે રિપોર્ટ

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ  – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • અમદાવાદ પીરાણા આગ દુર્ઘટનાનો મામલો
  • આજે તપાસ સમિતિ સરકારને સોંપશે રિપોર્ટ
  • સરકારને એક્શન ટેક્ન રિપોર્ટ સુપરત કરશે
  • કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ આગ લાગી હતી
  • આગ કાપડના ગોડાઉનમાં બની ગોઝારી
  • ફેક્ટરી આગમાં 12 લોકોનાં થયા હતા મોત