Gujarat/
સુરત કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત, વોર્ડ નંબર 3ના ઉમેદવાર ફોર્મ પાછુ ખેંચશે , કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિબેન પરત ખેંચશે ફોર્મ જ્યોતિબેન સોજીત્રા પોતાની ઉમેદવારી પાછી ખેંચશે, ગત ટર્મમાં કોંગ્રેસના નગરસેવક હતા જ્યોતિબેન , આ વખતે પણ કોંગ્રેસે રિપીટ કરી ટિકિટ આપી હતી, પાસના સમર્થનમાં પરત ખેંચશે ઉમેદવારી, પાટીદારો સાથે કોંગ્રેસે દગો કર્યો હોવાનો આરોપ, જ્યોતિબેન સોજીત્રાએ કરી ફોર્મ પરત ખેંચવાની જાહેરાત
