Gujarat/
નવસારીમાં ખાણ અને ખનીજ વિભાગનો સપાટો , અધિકારીએ ખનીજ ચોરી ઝડપી ફટકાર્યો દંડ , બીલીમોરા પાલિકાના નેતા ખનીજ ચોરીમાં ઝડપાયા , હરીશ ઓડને ખનીજ ચોરીમાં ઝડપી આપ્યો દંડ , 2.25 લાખનો દંડ સહિત 1 જેસીબી મશીન સીઝ , ગણદેવી પાલિકા વિસ્તારમાં કરતા હતા ખનીજ ચોરી
