Breaking News/ લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના પોલીસ વિભાગમાં બદલીનો દોર

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ફરી એકવાર ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 2012ની બેચના 65 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને નિમણૂક આપવામાં આવી છે.

Top Stories Gujarat Others Breaking News

@નિકુંજ પટેલ

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના પોલીસ વિભાગમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં આઠ આઈપીએસ અને 65 ડીવાયએસપીની વિવિધ ઠેકાણે બદલીઓ કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ફરી એકવાર ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 2012ની બેચના 65 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને નિમણૂક આપવામાં આવી છે.જેમાં હૈદરાબાદ પોલીસ એકેડેમી ખાતે તાલીમ પુરી કરનારા આ 65 ડીવાયએસપીને અલગ અલગ જીલ્લ્માં નિમણૂક આપવામાં આવી છે. તે સિવાય ગૃહ વિભાગના પાંચ ડીવાયએસપીઓ પ્રતિક્ષા હેઠળ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સિધ્ધપુરમાં જીએસટીના ઓફિસ બોયની લાંચ લેતા ધરપકડ

આ પણ વાંચો:રાજ્યમાં મનોરંજન પાર્કને લઈ સરકાર એક્શનમાં, કાયદાકીય મામલાઓ માટે કર્યું કમિટીનું ગઠન

આ પણ વાંચો:જ્યારે MLA ઠોકી રહ્યા છે તાલ, દિગ્ગજો કેમ કરી રહ્યા છે ના ? ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓને…

આ પણ વાંચો:બાળકો અને મહિલાઓમાં ડાયાબિટીસના કેસ ચિંતાજનક વધારો