Gujarat/ સુરત કુંભમેળાથી પરત આવનારાનું ટેસ્ટિંગ , પરત ફરતા લોકોને મનપા દ્વારા કરાયું ટેસ્ટિંગ, કોરોના ટેસ્ટિંગમાં 11 લોકો આવ્યા પોઝિટિવ, 14 દિવસ ક્વોરોન્ટાઇન રહેવા કરાઈ તાકીદ , અન્ય રાજ્યમાંથી આવવારને પણ કરાશે ક્વોરોન્ટાઇન, જવાબદારી સોસાયટીના પ્રમુખને સોંપાઈ

Breaking News