ગુજરાત/ રાજકોટઃ ટિકિટ બુકીંગનું કૌભાંડ નકલી વર્ચ્યુઅલ નંબરથી ટિકિટ બુકીંગનું કૌભાંડ રેલવે પોલીસે ઝડપી પાડયું સમગ્ર કૌભાંડ 6 આરોપીઓની રેલવે પોલીસે કરી ધરપકડ ₹ 43 લાખની ટિકિટ કરવામાં આવી જપ્ત રેલવે પોલીસે બાતમીના આધારે કૌભાંડનો કર્યો પર્દાફાશ 1688 ટિકિટ કબજે કરવામાં આવી કરોડોની ટિકિટ વેંચી રેલવેને ચુનો ચોપડ્યો હતો

Breaking News