ગુજરાત/
નડિયાદમાં પીજ રોડના ગણેશ પંડાલમાં બની ધટના સાર્વજનિક ગણેશ મહોત્સવનું હતું આયોજન તાડપત્રી લગાવતી વખતે 3 યુવકોને લાગ્યો કરંટ વીજ કરંટ લાગતા બે યુવકોના મોત 11 કે.વીનો વાયર માથાના ભાગે અડકી જતાં બની ઘટના
