Gujarat/
અમદાવાદ: જમાલપુરમાં મકાનની દિવાલ ધરાશાયી, કાંચની મસ્જિદ પાસે ચાલીસ ધરાની ચાલી નજીક બનાવ, ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે, દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિને પહોંચી ઇજા, ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે
