India/
દેશમાં 24 કલાકમાં 22,600 નવા કેસ, 24 કલાકમાં દેશમાં 24,600 રિકવરી, કેરળમાં 24 કલાકમાં 12,616 નવા કેસ, કેરળમાં એક્ટિવ કેસ ઘટીને 1.22 લાખ, દેશમાં હવે 2.37 લાખ એક્ટિવ કેસ, દેશમાં વેક્સિન ડોઝની સંખ્યા 92.2 કરોડ
