Gujarat/
નીતિનભાઇ પટેલનું નિવેદન, વિજયભાઇએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે, નવા મુખ્યમંત્રી માટે રાષ્ટ્રીય નેતાઓ આવ્યા છે, કેન્દ્રીય નેતા સિનિયર નેતાનાં લઇ રહ્યાં છે અભિપ્રાય, નવા મુખ્યમંત્રી માટે ભાજપમાં ચાલી રહ્યું છે મંથન, નિરીક્ષકોએ ભાજપનાં વરિષ્ઠ નેતાનાં મંતવ્ય લીધા
