ગુજરાતનું અંદાજપત્ર/ 23 ફેબ્રુ.થી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર 24 ફેબ્રુ.એ અંદાજપત્ર ગૃહમાં થશે રજૂ નાણાંપ્રધાન ડો.કનુ દેસાઇ રજૂ કરશે અંદાજપત્ર પ્રારંભે રાજ્યપાલ ગૃહને સંબોધન આચાર્ય દેવવ્રતનું ગૃહને સંબોધન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કરશે સંચાલન 29 માર્ચ સુધી આયોજીત સત્રમાં 16 બેઠકો સત્તાવાર રીતે વિપક્ષના નેતા વિના યોજાશે સત્ર

 

Breaking News