અકસ્માત/
કેરળઃ મલપ્પુરમાં નાવ પલટવાની ઘટના નાવ પલટી જતા 21 લોકોના મોત નાવમાં સવાર હતા 40 લોકો તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ પીએમ મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું PM રાહત ફંડમાંથી વળતરની જાહેરાત મૃતકના પરિવારને 2-2 લાખ વળતરની જાહેરાત
