Breaking News/ જૂનાગઢ: છકડામાંથી યુવક-યુવતીની લાશ મળી સિવિલ હોસ્પિટલ પાસેથી મળી યુવક યુવતીની લાશ છકડા રિક્ષામાંથી લાશ મળતા અનેક ચર્ચા યુવક યુવતી બે માસ પહેલા ઘરેથી ભાગ્યાની માહિતી કોહવાયેલી હાલતમાં લાશ મળતા પોલીસમાં દોડધામ એ ડિવિઝન, ક્રાઈમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ દોડી આવ્યો

Breaking News