Breaking News/
પાટણ: રખડતા ઢોરે યુવાનનો ભોગ લીધો શંખેશ્વરના પંચાસર હાઇવે પર યુવાનનું મોત બાઇક સવાર યુવાનનું ઢોરની અડફેટે મોત ખેતરેથી પરત ફરતા 26 વર્ષીય યુવાનનું મોત અજીત ગોહીલ નામના યુવાનનું થયું મોત
