વિજીલન્સની રેડ/ સુરત: રેલ્વે સ્ટેશન પર વિજીલન્સની રેડ 5 જેટલા ટીસી વધુ રોકડ સાથે પકડાયા TC સંજીવ વર્મા, રજનીશ મિશ્રા પકડાયા એસડી મૌર્ય, રોહિત કેસરી, પકડાયા અનિલ રાયનામનો ચેકર પણ પકડાયો રેલ્વે સ્ટેશનના કર્મચારીઓમાં સન્નાટો ફેલાયો February 27, 2023jani Breaking News