Gujarat/ રાજ્યનાં આરોગ્ય કર્મીઓ આજથી હડતાળ પર, ગ્રેડ પે સહિતની પડતર માંગણીને લઈ હડતાળ પર, માંગણીઓ નહિ સંતોષાતા સરકારથી છે નારાજ, ગુજરાત રાજ્યનાં 18552 રેગ્યુલર કર્મચારીઓ છે, કોરોનામાં કરેલી કામગીરીનું વળતર આપવાની પણ માંગ

Breaking News