Breaking News/
ગીરસોમનાથ: હીરણ નદીએ કાળો કેર વર્તાવ્યો, પ્રભાસ પાટણના સોનારીયા ગામમા સર્વનાશ, ગામ અને સીમ પુરથી દરીયો બની ગયા, સંખ્યા બંધ પશૂ ઓના મોતની દહેશત, નાના મોટા અંસંખ્ય વાહનો ડૂબી ગયા, ઊપર આભ નીચે પાણી વચ્ચે માનવ નીસહાય
