અફીણની ખેતી/
આણંદ:આંકલાવના રામપુરામાં અફીણની ખેતી તમાકુની આડમાં કરાતી હતી અફીણની ખેતી અફીણની ખેતી કરનાર વૃધ્ધની કરાઇ ધરપકડ આણંદ જિલ્લામાં અફીણની ખેતીનો પ્રથમ બનાવ રામપુરા સીમ વિસ્તારના ખેતરમાં અફીણની ખેતી પોલીસે બાતમીના આધારે રામપુરા ગામે રેડ કરી અફીણના 700થી વધુ છોડ મળી આવ્યા FSLની ટીમે સ્થળ પર પહોંચી સેમ્પલ લીધા
