Breaking News/
મદાવાદ શહેરના કેટલાક વોર્ડમાં પાણીકાપ આવતીકાલથી શહેરના 11 વોર્ડમાં પાણીકાપ સરખેજ-ગાંધીનગર હાઇવે પર લાઇનમાં લીકેજ મેઇન લાઇનમાં લીકેજ રિપેરીંગ કામના લીધે પાણીકાપ આવતીકાલ સાંજથી 5 માર્ચ સુધી રહેશે પાણી કાપ જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અપાતા પાણી પુરવઠા પર અસર થલતેજ, સરખેજ, રાણીપ, વાડજમાં આવતીકાલે પાણીકાપ વેજલપુર, ગોતા, ચાંદલોડિયામાં આવતીકાલે પાણીકાપ ઘાટલોડિયા, બોડકદેવ, જોધપુર વિસ્તારનો સમામવેશ
