રખડતા આખલાનો આતંક/
ગોંડલમાં આખલાનો આતંક યથાવત ગોંડલમાં હરભોલે સોસાયટીની ઘટના માતા -પુત્રી પગપાળા ચાલીને જતા હતા આંખલાએ માતા પુત્રીને ફંગોળ્યા આખલાની અડફેટે માતા ગંભીર રીતે ઘાયલ
