Breaking News/ જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજમાં વિરોધ, વિધાર્થીઓને સાથે રાખી NSUI, યુથ કોંગ્રેસનો ઘેરાવ, કોલેજમાં વિદ્યાર્થીઓને માર મરાતો હોવાની ફરિયાદ, અપશબ્દો બોલાતા હોવાની પણ ચોકાવનારી ફરિયાદ, યુવો કોંગ્રેસ અને NSUI સાથે વિદ્યાર્થીઓએ કરી રજૂઆત, મોટી સંખ્યામાં છાત્રોની કોલેજ પ્રશાસનને રજૂઆત, કોલેજના આચાર્યએ આપ્યા તપાસના આદેશ, તપાસ સમિતિની રચના કરવા આપ્યા આદેશ

Breaking News