મિલમાં આગ/
સુરત:પલસાણાના તાતીથૈયામાં આગ કદામવાળા મિલમાં લાગી અચાનક આગ આગ લગતા અફડાતફળી મચી જવા પામી આગ શોર્ટસર્કિટથી લાગી હોવાનું અનુમાન. 15 જેટલી ફાયરની ગાડી લાગી ઘટના સ્થળે આગમા કોઈ જાનહાની નહિ
