અંબાજી પ્રસાદ વિવાદ/
અંબાજીઃ પ્રસાદ મુદ્દે ભક્તોમાં રોષ VHPએ ધરણા યોજી નોંધાવ્યો વિરોધ અંબાજીના ખોડિયાર ચોકમાં VHPનું ધરણા પ્રદર્શન જય શ્રી રામ જય જય અંબેના લગાવ્યા નારા પ્રસાદ મુદ્દે ભક્તો અને તંત્ર વચ્ચે છે વિખવાદ
