Breaking News/ સુરત ટ્રાફિક પોલીસનો સરાહનીય નિર્ણય બોર્ડની પરીક્ષામાં ટ્રાફિકમાં ફસાયોતો મુઝાંતા નહી વિદ્યાર્થી અટવાશે તો પોલીસ બાઈક પર લઈ જશે સુરતમાં મેટ્રોના કામને લીધે ટ્રાફિક જામ થાય છે વિદ્યાર્થીઓને અગવડતા ના પડે તે માટે નિર્ણય વિદ્યાર્થીને હેલ્પલાઇન પર ફોન કરવા અપીલ

Breaking News