વ્યાજખોરોનો આતંક/
જૂનાગઢઃ કેશોદમાં યુવકે કર્યો આપઘાત વ્યાજના ધંધાર્થીઓના ત્રાસથી કર્યો આપઘાત પ્રજાપતિ સોસા.માં રહેતા યુવકે કર્યો આપઘાત ઝેરી દવા પી લીધા બાદ સારવાર દરમ્યાન મોત યુવક પાસેથી મળી આવી સુસાઇડ નોટ યુવકે વ્યાજ ચક્રમાં ફસાતાં આપઘાત કર્યો સુસાઇડ નોટમાં લખ્યા વ્યાજખોરોના નામ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
