અકસ્માત/
વલસાડઃ ઓરવાડા નજીક હીટ એન્ડ રનની ઘટના પારડી તાલુકાના ઓરવાડા નજીકની ઘટના અજાણ્યા વાહન ચાલકે બાઇકને લીધુ અડેફેટે યુવક પહેલા ખાડામાં પટકાયો હતો ત્યારબાદ પાછળથી આવતી વાહને લીધો અડફેટે સમગ્ર ઘટનામાં યુવકનું ઘટના સ્થળે મોત ત્રણ દિવસ બાદ યુવકના હતા લગ્ન લગ્નનો સામેન લેવા યુવક જતો હતો બજારમાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
