Gujarat/ અમદાવાદના વસ્ત્રાપુરમાં લવ જેહાદની ફરિયાદ, યુવતીને ભગાડી જઈ યુવકે આચર્યું દુષ્કર્મ, યુવતીની મરજી વિરુદ્ધ કરાવ્યું ધર્મ પરિવર્તન, સોશિયલ મીડિયા મારફતે યુવકે યુવતીને ફસાવી, વસ્ત્રાપુર પોલીસે આરોપી યુવકને કર્યો નજરકેદ, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ કરાઈ કાર્યવાહી

Breaking News