Breaking News/
ભારતીય કિસાન સંઘ યોજશે કિસાન ગર્જના રેલી 19 ડિસે.દિલ્હી ખાતે યોજશે રેલી વિવિધ માંગોને લઇ કિસાન સંધની રેલી યોજાશે પડતર કિંમતના આધારે લાભકારી ભાવો મળે મોંઘવારી સમકક્ષ કિસાન સન્માન નિધિમાં વધારો કરવો જીનીટીકલ મોડીફાઇડ પર પ્રતિબંધ તમામ રાજ્યોમાંથી ખેડૂતો સરકારને આવેદનપત્ર આપશે
