ચીન કોરોના/
ચીનમાં ઓમિક્રોન BF.7એ મચાવી ભયંકર તબાહી, ચીનમાં કેસ વધવાનું કારણ ઓમિક્રોન BF.7 વેરિઅન્ટ, કેટલાંક દેશોમાં ફેલાયો છે ઓમિક્રોનનો વેરિઅન્ટ, 3.23 લાખ લોકો ગુમાવી શકે છે જીવ, કોરોનાની ચોથી લહેરની આશંકા
