Gujarat/
સુરતમાં UPSC ની તૈયારી કરતા યુવાનનો આપઘાત, મોટા વરાછાના મયુર દાંખરાએ કર્યો આપઘાત, પરીક્ષામાં નાપાસ થવાના ડરથી કર્યો આપઘાત, બી ટેક કર્યા બાદ UPSCની તૈયારી કરી રહ્યા હતો
