આજનું રાશિફળ/ આજે આ રાશિના સંપત્તિમાં થઈ શકે છે ઘટાડો, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal) ૦૭ માર્ચ ૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ ચોથ છે. આજે ચંદ્ર તુલા રાશીમાં રહેશે અને ચિત્રા નક્ષત્ર સવારે 11:15 સુધી રહેશે. જાણો આજનો સૂર્યોદય-સૂર્યાસ્ત, રાહુકાળ, અભિજિત મુહૂર્ત અને અન્ય શુભ સમય.

Top Stories Rashifal Dharma & Bhakti Breaking News
Aaj nu Rashifal જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૦૭-૦૩-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ ચોથ તિથિ છે. આજના દિવસે ચંદ્ર તુલા રાશીમાં રહેશે અને ચિત્રા નક્ષત્ર સવારે ૧૧:૧૫ વાગ્યા સુધી રહેશે. ધ્રુવ યોગ આગામી દિવસ એટલે કે ૮ માર્ચની સવારે ૦૬:૫૨ વાગ્યા સુધી રહેશે અને બાલવ કરણ સાંજે ૦૭:૧૭ વાગ્યા સુધી રહેશે. આજે પંચક કે વિંછુડો નથી. સૂર્ય કુંભ રાશીમાં રહેશે જ્યારે ચંદ્ર તુલા રાશીમાં રહેશે. આજનો સૂર્યોદય સવારે ૦૬:૫૫ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૫ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૧૦:૨૧ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૮:૫૭ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૭ થી ૦૧:૧૪ સુધી રહેશે જ્યારે રાહુકાળ સવારે ૦૯:૫૩ થી ૧૧:૨૧ સુધી રહેશે. આજના દિવસે હનુમાન ચાલીસાનું પાઠ કરવું શુભ માનવામાં આવે છે અને ચોથની તિથિ સાંજે ૦૭:૧૬ વાગ્યા સુધી રહેશે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૪ થી ૦૯:૫૩
લાભ ૦૨:૧૯ થી ૦૩:૪૮
અમૃત ૦૩:૪૮ થી ૦૫.૧૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૪૫થી ૦૮:૧૬
શુભ ૦૯:૪૭ થી ૧૧:૧૯
અમૃત ૧૧:૧૯ થી ૧૨:૫૦

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • વાહન ધીમે ચલાવો.
  • નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે.
  • કુટુંબીજનોથી પ્રેમ મળે.
  • લગ્નજીવનમાં મીઠાશ આવે.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૬

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • અપ્રિય ઘટના બનવાની સંભાવના રહેશે.
  • પરિવારમાં બિનજરૂરી વિવાદ થઈ શકે.
  • ધન સબંધી બાબત ઉકેલાય
  • માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સામાજિક કાર્યો માટે તૈયાર રહેશો.
  • આજે કામ કરવાનું મન નહિ થાય.
  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • ભાઈ બહેનથી લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

  • કર્ક (ડ , હ) :-
  • સંપત્તિમાં ઘટાડો થશે.
  • કામો પૂર્ણ કરવામાં અવરોધ કરશે.
  • શારીરિક પીડા સહન કરવી પડે.
  • નવા કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ , ટ) :-
  • પ્રિયજનથી દૂર જવું પડી શકે.
  • તમને સારા સમાચાર મળશે.
  • આશાવાદી બનશો.
  • પ્રેમમાં વધારો થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ડરવા કે તણાવમાં આવવાનું ટાળો.
  • કોઈ ગંભીર બીમારીનો ભોગ બની શકો.
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • લગ્નજીવન સુંદર જણાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તુલા (ર , ત) :-
  • કોઈ કારણ વગર મતભેદ થઈ શકે.
  • કાર્યસ્થળ પર વધુ દબાણ રહેશે.
  • અનિચ્છનીય પ્રવાસ પર જવું પડી શકે
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ મહત્વપૂર્ણ પદથી દૂર કરવામાંઆવે.
  • બિનજરૂરી દોડધામ થશે.
  • પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અભ્યાસમાં રસ વધશે.
  • તમે કોઈ જૂના નજીકના મિત્રને મળશો.
  • તમારે અપમાનિત થવું પડશે.
  • પરિવારના સભ્યોની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

  • મકર (ખ, જ) :-
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • કામમાં થોડી અડચણો આવશે.
  • તબિયત અચાનક બગડી શકે છે.
  • ખેતીના કામમાં રસ ઓછો રહેશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તમારા વિરૂધ્ધ ષડ્યંત્ર રચાઈ શકે છે.
  • પૈસાની તંગી રહેશે.
  • શત્રુઓની યાદીમાં વધારો થાય.
  • કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨