Gujarat/
ગુજરાત સરકારે લોન્ચ કરી નવી કોરોના એપ, કોરોનાની ત્રીજી લહેર પહેલા સરકારની તૈયારી, એપ પર મળશે હોસ્પિ.ના ખાલી બેડની માહિતી, સરકારે GERMIS નામની એપ્લિકેશન બનાવી, ટેસ્ટિંગ લેબની માહિતી પણ એપ પર ઉપલબ્ધ
