Gujarat/ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીનો મામલો, ગાંધીગ્રામ વિસ્તારમાં લોકોનો ચૂંટણી બહિષ્કાર, શાસ્ત્રીનગરના રહેવાસીઓ નહીં કરે મતદાન , 20માં વર્ષમાં એક પણ વિકાસના કામ ન થયાનો આરોપ , વિકાસના એક પણ કામ ન થતા ચૂંટણી બહિષ્કાર કરશે,

Breaking News