સાવજ/
અમરેલી: ખાંભામા સાવજોના મળ્યા મૃતદેહ, વાડી વિસ્તારમાં ખુલ્લા કૂવામાંથી મળ્યા મૃતદેહ, કોટડા ગામના કૂવામાં સિંહણ-સિંહના મોત, પાણી ભરેલા કૂવામાંથી મૃતદેહ બહાર કઢાયા, જીવ બચાવવા હવાતિયાં મારતો વીડિયો વાયરલ, સિંહ સિંહણના મોતથી સિંહ પ્રેમીઓમાં ચિંતા, સિંહોની સુરક્ષાને લઈને ઉઠયા સવાલો ઉઠ્યા
