Breaking News/
રાજકોટઃ જેતલસર સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ જેતપુર સેસન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી જેતપુર સેસન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આરોપી જયેશ સરવૈયાને ફાંસીની સજા હત્યા પ્રયાસમાં 10 વર્ષ સજા અને 5000 દંડ પોકસો કેસમાં 3 વર્ષની સજા અને 2500 રૂપિયા દંડ એડી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ RRચૌધરીએ આપ્યો ચુકાદો
