દારુ પકડાયો/
ખેડા: SMCએ મઘરોલી ગામ પાસેથી ઝડપયો દારૂનો ઝથ્થો 20 લાખ રૂપિયાના દારૂની 14 હજાર બોટલ ઝડપી પાડી અમુલ્ મિલ્ક મશીનની અંદર કરતા હતા દારૂની હેરા ફેરી સ્ટેટમોનિટરિંગ સેલે 33 લાખ 55 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
