ભાવનગર મનપાની નોટિસ/
ભાવનગર:મનપાએ 14નાળા વિસ્તારમાં નોટિસ પાઠવી 15 દિવસમાં મકાન ખાલી કરવા પાઠવી નોટિસ 144 ગેરકાયદેસર પાક્કા મકાનને પાઠવી નોટિસ અગાઉ કાર્યવાહીથી સ્થનિકો હાઇકોર્ટ સુધી પહોંચ્યા હતા હાઇકોર્ટે દસ્તાવેજ રજુ કરવા 15 દિવસની આપી હતી મુદત જમીની દસ્તાવેજો રજૂ નહિ કરવામાં આવતા પાઠવી નોટિસ 15 દિવસ બાદ 144 મકાનો પર મનપાનું બુલડોઝર ફરશે
