Breaking News/
સુરત:આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો શહેરના સરથાણા વિસ્તારની ઘટના પિતા અને તેની 6 વર્ષની પુત્રી સાથે રહેતા હતા ઝાડ પર દોરી બાંધી ફાંસો ખાઈ લીધો આપઘાત પાછળનું કારણ અકબંધ 6 વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી
