Porbandar/
પોરબંદર: લકઝુરીયસ કારમાં તોડફોડ મર્સિડીઝ કારમાં કરવામાં આવી તોડફોડ માર્કેટિંગ યાર્ડ સામેના મારુતી પાર્કની ઘટના અજાણ્યા શખ્સો દ્રારા કરાઇ તોડફોડ ઉદ્યોગ નગર પોલીસએ તપાસ હાથ ધરી
