અમદાવાદમાં હજી ચાર દિવસ વરસાદ/
અમદાવાદ: આગામી ચાર દિવસ રહેશે વરસાદ ઠંડર સ્ટ્રોર્મ લાઈટનિંગ સાથે વરસાદ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો નહીં થાય રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની આગાહી અમદાવાદમાં પણ સાંજના સંયમે વરસાદ રહેશે
