ટોલ નાકાનો વિવાદ/
વાપી નજીક બગવાડા ટોલ નાકા પર બબાલ સ્થાનિક ટેમ્પો ચાલકો પાસેથી વધુ ટોલ ટેક્સ વસૂલાયો ટોલ કર્મીઓએટેમ્પો ચાલકને માર મારતાં મામલો બિચક્યો ટોલ નાકાના કર્મચારીઓ અને ટેમ્પો ચાલકો વચ્ચે બબાલ ઝપાઝપી અને છૂટા હાથની મારામારીના દ્રશ્યો પણ સર્જાયા પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાના પ્રયાસ
