હવામાનમાં પલટો/
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો વહેલી સવારથી છવાયું વાદળછાયું વાતાવરણ ઈસરોલ, જીવનપુર, મોડાસામાં વાદળછાયું વાતાવરણ વાતાવરણમાં પલટો આવતા માવઠાની ભીતિ માવઠાની ભીતિથી ખેડૂતો ચિંતિત વાતાવરણ ઠંડુગાર બનતા ઠંડીનો અહેસાસ
