Ahmedabad/
ખાલિસ્તાની ધમકી મામલે ખુલાસો તપાસમાં મળેલા હતા 2 સીમ બોક્સ 2 સીમ બોક્સના 60 સીમકાર્ડમાં ખુલાસો મેસેજ વાયરલ કરવા આપ્યો હતો કોન્ટ્રાક્ટ રૂ. 5 લાખ આપીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો મોહસીન નામના શખ્સનું કનેક્શન ખુલ્યુ મોહસીન કુરિયરથી રૂપિયા મોકલતો હતો મોહસીને 1 વર્ષમાં 1270 સીમકાર્ડ બદલ્યા
