Breaking News/
વડોદરા:PIની ઓળખ આપનાર દારૂડીયો ઝડપાયો નશાની હાલતમાં પુરપાટ કાર ચલાવતા ઝડપાયો પોતાને રીટાયર્ડ PI ગણાવતો હતો નશેબાજ નશેબાજ કારચાલકે ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો નશેબાજ કારચાલકને ઉશ્કેરાયેલા ટોળાએ રોકયો હતો સ્થાનિક લોકો પર ડંડા વળે હુમલો કરવાનો પ્રયાસ
