Breaking News/
સુરતમાં ક્રમશઃ વધી રહી છે એર કનેક્ટિવિટી સુરત અને ભુજ સાથે એર કનેક્ટિવિટી અપાઈ 15 એપ્રિલ પછી સુરત ભુજ વચ્ચે શરૂ થશે ફ્લાઈટ એરપોર્ટનું કામ પૂર્ણ થતા ફરી કનેક્ટિવિટી શરૂ
