Breaking News/ દમણમાં આરોગ્ય વિભાગનો સપાટો 10 મેડિકલ સ્ટોરના લાઇસન્સ સસ્પેન્ડ ડોકટરની પ્રિસ્ક્રીપશન વિના દવાઓ અપાતી હતી સ્ટીયરોડ અને પેઇનકિલર દવાઓ અપાતી હતી આરોગ્ય વિભાગ દ્વારા ડમી ગ્રાહક બનીને કરી તપાસ લાઇસન્સ સસ્પેન્ડ કરાતા મેડિકલ સંચાલકોમાં ફફડાટ

Breaking News