Gujarat/
રાહુલ ગાંધીએ કરી મોદી સરકારની ટીકા, દાહોદમાં રાહુલ ગાંધીએ વિકાસ મોડેલની ટીકા, જીએસટીને ગણાવ્યો ગરીબ વિરોધી, નોંટબંધીથી ગરીબો થયા વધુ ગરીબ, દેશ બે ભાગમાં વહેચાઇ ગયો છે, દેશના એક ભાગમાં ગરીબો રહે છે, દેશના બીજા ભાગમાં અમિરો રહે છે, કોંગ્રેસ દેશનું વિભાજન નહીં થવા દે, કોરોના કાળમાં મનરેગા યોજનાથી લોકોને ફાયદો
