છેતરપિંડી/ બીમારી દૂર કરવાના નામે કરોડોની ઠગાઈ જામનગરમાં ખેડૂત પાસેથી 1.28 કરોડની છેતરપિંડી જામજોધપુરના ગીંગણી ગામના ખેડૂત બન્યા ભોગ બીમારી દૂર કરવા, કમાણીની લાલચે કરોડોની ઠગાઈ 3 ભૂવા સહિત કેટલાક વ્યક્તિઓ રોકડ લઈ પલાયન

Breaking News