Breaking News/
અમદાવાદમાં સૌથી ભયાનક અકસ્માત, ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માતમાં 9 લોકોના મોત, 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા, મૃતકોમાં બે પોલીસકર્મીઓનો પણ સમાવેશ, અકસ્માત જોવા ઉભેલા લોકો પર જેગુઆર કાર ફરી વળી, પોલીસકર્મીઓ સહિત 9 લોકોના કમકમાટીભર્યા મોત, મૃતકોમાં બોટાદ, સુરેન્દ્રનગરના યુવકો સામેલ, પહેલા થાર જીપનો અકસ્માત થયો હતો, થાર જીપનો અકસ્માત જોવા ઉભેલાઓને જેગુઆરે ઉડાવ્યા, જેગુઆર કાર 120થી વધારે સ્પીડમાં હોવાનું અનુમાન, અકસ્માત કરનાર યુવક ભાજપના નેતાનો પુત્રની ચર્ચા, પોલીસની સામે પુત્રને સ્થળ પરથી લઇ ગયાની ચર્ચા
